વક્ર $\frac{x^{2}}{4} + \frac{y^{2}}{25} = 1$ પરના એવા બિંદુઓ શોધો કે જ્યાં સ્પર્શકો $x$-અક્ષને સમાંતર હોય.

  • A
    $(0, 5)$ અને $(0, -5)$
  • B
    $(2, 0)$ અને $(-2, 0)$
  • C
    $(5, 0)$ અને $(-5, 0)$
  • D
    $(0, 2)$ અને $(0, -2)$

Explore More

Similar Questions

વક્ર $x = a(\cos \theta + \theta \sin \theta )$ અને $y = a(\sin \theta - \theta \cos \theta )$ માટે કોઈપણ $\theta$ આગળનો અભિલંબ કેવો હોય છે?

જો વક્ર $2y^3 = x^3 + ax^2$ ના બિંદુ $(a, a)$ આગળનો સ્પર્શક યામ અક્ષો પર $\alpha$ અને $\beta$ અંતઃખંડ કાપે છે, જેથી $\alpha^2 + \beta^2 = 61$ થાય, તો $a$ ની કિંમત શોધો

જો વક્ર $y = 6x - x^2$ નો સ્પર્શક રેખા $4x - 2y - 1 = 0$ ને સમાંતર હોય,તો વક્ર પરના સ્પર્શબિંદુના યામ શોધો.

વક્રો $y^3-x^2 y+5 y-2 x=0$ અને $x^4-x^3 y^2+5 x+2 y=0$ પર $(0,0)$ આગળ દોરેલા સ્પર્શકો વચ્ચેનો ખૂણો શોધો.

$p_1$ અને $p_2$ એ વક્ર $x^{2/3} + y^{2/3} = a^{2/3}$ પરના કોઈપણ બિંદુએ દોરેલા સ્પર્શક અને અભિલંબના ઉગમબિંદુથી લંબ અંતર છે. જો $k_1 p_1^2 + k_2 p_2^2 = a^2$ હોય,તો $k_1 + k_2 =$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo