$(1,2), (3,3)$ અને $(5,1)$ શિરોબિંદુઓ ધરાવતા ત્રિકોણનું મધ્યકેન્દ્ર શોધો.

  • A
    ($3$,$2$)
  • B
    ($2$,$3$)
  • C
    ($4$,$2$)
  • D
    ($2$,$2$)

Explore More

Similar Questions

જો $(1, 7), (2, 4)$ અને $(k, 5)$ કાટકોણ ત્રિકોણ બનાવતા હોય,તો $k$ ની કિંમત શોધો.

Difficult
View Solution

$\Delta ABC$ નું ક્ષેત્રફળ $\frac{3}{2}$ છે. તેના મધ્યકેન્દ્રનો $Y$-યામ તેના $X$-યામના ત્રણ ગણા કરતા $8$ ઓછો છે. જો $A$ એ $(2, -3)$ અને $B$ એ $(3, -2)$ હોય,તો $C$ ના યામ શોધો.

Difficult
View Solution

$X$-અક્ષ બિંદુઓ $A(1, 2)$ અને $B(4, -5)$ ને જોડતા રેખાખંડનું $A$ થી શરૂ કરીને કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે?

જો $A(-1, 4), B(2, 3)$ અને $C(8, 1)$ હોય,તો બિંદુઓ $A, B$ અને $C$ ના સમરેખતાના સંદર્ભમાં નીચેનામાંથી કયું સાચું છે?

$Y-$ અક્ષ પરનું બિંદુ જે $P(3,2)$ અને $Q(-1,-5)$ થી સમાન અંતરે છે,તે $\ldots \ldots \ldots \ldots$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo