દ્વિઘાત સમીકરણ $ax^2 + bx + c = 0$ માટે,જો $\ldots \ldots \ldots \ldots$ હોય તો તેના બીજ ભિન્ન અને સંમેય હોય છે.

  • A
    $D > 0$
  • B
    $D$ એ કોઈ સંમેય સંખ્યાનો પૂર્ણ વર્ગ હોય અને $a, b, c \in \mathbb{Q}$ હોય
  • C
    $D = 0$
  • D
    $D < 0$

Explore More

Similar Questions

જો સમીકરણ $6x^2 - 13x + m = 0$ ના બીજ એકબીજાના વ્યસ્ત હોય,તો $m = $ ...........

નીચેના સમીકરણને વાસ્તવિક બીજ છે કે નહીં તે શોધો. જો વાસ્તવિક બીજ અસ્તિત્વ ધરાવતા હોય,તો તે શોધો.
$8 x^{2}+2 x-3=0$

$4x^{2} + 2x + \frac{1}{4} = 0$ ના બીજ $\ldots \ldots \ldots \ldots$ છે.

નીચે આપેલ દ્વિઘાત સમીકરણનો વિવેચક શોધો: $\sqrt{5} x^{2}-2 \sqrt{2} x-2 \sqrt{5}=0$.

સમીકરણ $(3x - 14)^2 = 0$ માટે વિવેચક $D$ નું મૂલ્ય ........ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo