આપેલ સંભાવના વિતરણ માટે
$x = x_{i}$ $0$ $1$ $2$
$P_{i}$ $\frac{25}{36}$ $\frac{5}{18}$ $\frac{1}{36}$

પ્રમાણિત વિચલન $(\sigma)$ શોધો.

  • A
    $\sqrt{\frac{1}{3}}$
  • B
    $\frac{1}{3} \sqrt{\frac{5}{2}}$
  • C
    $\sqrt{\frac{5}{36}}$
  • D
    ઉપરમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

જો $X$ એક યાદચ્છિક ચલ (random variable) હોય કે જેથી $P(X=-2)=P(X=-1)=P(X=2)=P(X=1)=\frac{1}{6}$ અને $P(X=0)=\frac{1}{3}$ હોય,તો $X$ નો મધ્યક (mean) શોધો.

નીચે આપેલ સંભાવના વિતરણનું વિચરણ શોધો:
$x$$0$$1$$2$
$P(X)$$\frac{9}{16}$$\frac{3}{8}$$\frac{1}{16}$

$10$ કાળા અને $8$ લાલ દડા ધરાવતા બોક્સમાંથી બદલી સાથે (with replacement) યાદચ્છિક રીતે બે દડા કાઢવામાં આવે છે. બંને દડા લાલ હોય તેની સંભાવના શોધો.

જો એક અસતત યાદચ્છિક ચલ $X$ નું સંભાવના વિતરણ $P(X=x) = k \frac{2^{2x+1}}{(2x+1)!}$ હોય,જ્યાં $x = 0, 1, 2, \ldots, \infty$,તો $k =$

એક યાદચ્છિક ચલ $X$ નું સંભાવના વિતરણ નીચે મુજબ છે:
$X$$0$$1$$2$$3$$4$$5$$6$$7$
$P(X)$$0$$2p$$2p$$3p$$p^2$$2p^2$$7p^2$$2p$

તો $p$ ની કિંમત શોધો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo