જો $A$ અને $B$ એવી બે ઘટનાઓ હોય કે જેથી $P(A)+P(B)-P(A \cap B)=P(A)$ થાય,તો

  • A
    $P(B | A)=1$
  • B
    $P(B | A)=0$
  • C
    $P(A | B)=1$
  • D
    $P(A | B)=0$

Explore More

Similar Questions

જ્યારે એક પાસો બે વાર ફેંકવામાં આવે છે,ત્યારે અંકોનો સરવાળો $6$ હોય તે શરતે,ઓછામાં ઓછી એક વાર $4$ મળે તેની સંભાવના કેટલી?

જો $A$ અને $B$ બે એવી ઘટનાઓ હોય કે જેથી $A \subset B$ અને $P(B) \neq 0$ થાય,તો નીચેનામાંથી કયું સાચું છે?

જો બે ઘટનાઓ $A$ અને $B$ એવી હોય કે $P(\overline{A}) = 0.3$,$P(B) = 0.4$ અને $P(A \cap \overline{B}) = 0.5$,તો $P(B | (A \cup \overline{B})) = $

જો $4\,P(A) = 6\,P(B) = 10\,P(A \cap B) = 1$ હોય,તો $P\left( \frac{B}{A} \right) = \dots$

જો $A$ અને $B$ બે એવી ઘટનાઓ હોય કે જેથી $P(A | B) = 0.6$, $P(B | A) = 0.3$ અને $P(A) = 0.1$ હોય, તો $P(\bar{A} \cap \bar{B})$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo