જો $\bar{z}$ એ સંકર સંખ્યા $z$ નો અનુબદ્ધ (conjugate) હોય,તો નીચેનામાંથી કયો સંબંધ ખોટો છે?

  • A
    $|z| = |\bar{z}|$
  • B
    $z \cdot \bar{z} = |\bar{z}|^2$
  • C
    $\overline{z_1 + z_2} = \overline{z_1} + \overline{z_2}$
  • D
    $\arg(z) = \arg(\bar{z})$

Explore More

Similar Questions

જો ${z_1}$ અને ${z_2}$બે સંકર સંખ્યાઓ હોય, તો $|{z_1} {z_2}|$ એ

જો $13 e^{i \tan ^{-1} \frac{5}{12}} = a + i b$ હોય,તો ક્રમયુક્ત જોડ $(a, b) =$

ધારો કે $z = (1+i)(1+2i)(1+3i)\dots(1+ni)$, જ્યાં $i = \sqrt{-1}$. જો $|z|^2 = 44200$ હોય, તો $n$ ની કિંમત શોધો.

સંકર સંખ્યા $(\sin \theta, \cos \theta)$ નો ગુણાકારાત્મક વ્યસ્ત શું છે?

જો $z = 3 + 5i$ હોય,તો $z^3 + \bar{z} + 198 = $

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo