જો $B$ એ ઉપવલય $b^{2} x^{2} + a^{2} y^{2} = a^{2} b^{2}$ $(a > b)$ ની ગૌણ અક્ષનું અંત્યબિંદુ હોય અને $S$ તથા $S^{\prime}$ એ ઉપવલયના નાભિઓ હોય,જેથી $\Delta SBS^{\prime}$ એક સમબાજુ ત્રિકોણ બને,તો ઉત્કેન્દ્રતા $e$ શોધો.

  • A
    $\frac{1}{2}$
  • B
    $\frac{1}{3}$
  • C
    $\frac{3}{5}$
  • D
    $\frac{4}{5}$

Explore More

Similar Questions

જો રેખા $y = 2x + c$ એ ઉપવલય $\frac{x^2}{8} + \frac{y^2}{4} = 1$ નો સ્પર્શક હોય,તો $c = $

ઉપવલય $\frac{x^2}{a^2}+\frac{y^2}{b^2}=1$ ને સ્પર્શતી એક ચલ સ્પર્શક બંને અક્ષો પર અંતઃખંડ બનાવે છે. યામ અક્ષો વચ્ચેના સ્પર્શકના ભાગના મધ્યબિંદુનો બિંદુપથ શોધો.

ધારો કે $P$ એ ઉપવલય $x^2 + 3y^2 = 3$ પરનું એક ચલ બિંદુ છે, તો રેખા $x - y = 10$ થી $P$ નું મહત્તમ લંબ અંતર કેટલું થાય ($\sqrt{2}$ માં)?

જો ઉપવલય (ellipse) ના નાભિઓ વચ્ચેનું અંતર તેના ગૌણ અક્ષ (minor axis) જેટલું હોય,તો તેની ઉત્કેન્દ્રતા (eccentricity) કેટલી થાય?

$c$ ના કેટલા મૂલ્યો માટે રેખા $y=4x+c$ એ વક્ર $\frac{x^{2}}{4}+y^{2}=1$ ને સ્પર્શે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo