જો $p$: $2$ થી $100$ ની વચ્ચે કુલ અવિભાજ્ય સંખ્યાઓ $26$ છે.
$q$: શૂન્ય એ સંકર સંખ્યા છે.
$r$: $6$ અને $7$ નો લઘુત્તમ સામાન્ય અવયવી ($L$.$C$.$M$.) $6$ છે.
તો નીચેનામાંથી કયું સાચું છે?

  • A
    $(p \wedge q) \rightarrow r$ નું સત્યતા મૂલ્ય False છે.
  • B
    $(p$ $\rightarrow q)$ $\rightarrow r$ નું સત્યતા મૂલ્ય True છે.
  • C
    $(p \vee q) \leftrightarrow r$ નું સત્યતા મૂલ્ય False છે.
  • D
    $(p$ $\rightarrow q)$ $\rightarrow (q$ $\rightarrow p)$ નું સત્યતા મૂલ્ય True છે.

Explore More

Similar Questions

આપેલ પરિપથ કોના સમતુલ્ય છે?

વિધાન પેટર્ન $(p \vee q) \rightarrow (p \wedge q)$ નો પ્રતિ-વિધાન (inverse) શું છે?

જો $(p \wedge \sim q) \wedge (p \wedge r) \rightarrow \sim p \vee q$ અસત્ય હોય,તો $p, q$ અને $r$ ના સત્યતા મૂલ્યો અનુક્રમે શું હશે?

વિધાન $(p \wedge (\sim q)) \vee ((\sim p) \wedge q) \vee ((\sim p) \wedge (\sim q))$ એ કોના સમકક્ષ છે?

$(p \land q) \to ((p \lor r) \to \sim q)$ નું નિષેધ (negation) કોના સમકક્ષ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo