જો $\bar{a}=(2 \hat{i}+2 \hat{j}+3 \hat{k})$,$\bar{b}=(-\hat{i}+2 \hat{j}+\hat{k})$ અને $\bar{c}=(3 \hat{i}+\hat{j})$ હોય,જેથી $(\bar{a}+\lambda \bar{b})$ એ $\bar{c}$ ને લંબ હોય,તો $\lambda$ ની કિંમત શોધો.

  • A
    -$8$
  • B
    $8$
  • C
    $10$
  • D
    $\frac{8}{3}$

Explore More

Similar Questions

જો $\vec{a} = 2\hat{i} + 3\hat{j} + \hat{k}$,$\vec{b} = \hat{i} - \hat{j} + \hat{k}$,$\vec{c} = \hat{i} + \hat{j} + \hat{k}$ અને ધારો કે $\vec{d}$ એવું છે કે $\vec{a} \times \vec{b} = \vec{d} \times \vec{b}$ અને $\vec{d} \cdot \vec{c} = 8$,તો $\vec{d} \cdot \vec{b}$ નું મૂલ્ય શોધો:

રેખાઓ $l_{1}$ અને $l_{2}$ વચ્ચેનું અંતર શોધો જે $\vec{r}=\hat{i}+2 \hat{j}-4 \hat{k}+\lambda(2 \hat{i}+3 \hat{j}+6 \hat{k})$ અને $\vec{r}=3 \hat{i}+3 \hat{j}-5 \hat{k}+\mu(2 \hat{i}+3 \hat{j}+6 \hat{k})$ દ્વારા આપવામાં આવેલ છે.

સદિશો $\vec{a}=3 \hat{i}+\hat{j}+2 \hat{k}$ અને $\vec{b}=2 \hat{i}-2 \hat{j}+4 \hat{k}$ વચ્ચેના ખૂણાનો સાઈન (sine) શોધો.

Difficult
View Solution

સદિશ $\vec{a} = 4\hat{i} - 3\hat{j} + 2\hat{k}$ નો યામ અક્ષો સાથે સમાન ખૂણા બનાવતી રેખા પરના પ્રક્ષેપનું માન શોધો.

ધારો કે $\vec{a} = \sqrt{7}\hat{i} + \hat{j} - \hat{k}$ અને $\vec{b} = \hat{i} + 2\hat{k}$. જો $\vec{r}$ એવો સદિશ હોય કે જેથી $\vec{r} \times \vec{a} + \vec{a} \times \vec{b} = \vec{0}$ અને $\vec{r} \cdot \vec{a} = 0$ થાય, તો $|3\vec{r}|^2$ ની કિંમત શોધો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo