જો ${a_{ij}} = \frac{1}{2}(3i - 2j)$ અને $A = {[{a_{ij}}]_{2 \times 2}}$ હોય,તો $A$ બરાબર શું થાય?

  • A
    $\left[ {\begin{array}{*{20}{c}}{1/2}&2\\{ - 1/2}&1\end{array}} \right]$
  • B
    $\left[ {\begin{array}{*{20}{c}}{1/2}&{ - 1/2}\\2&1\end{array}} \right]$
  • C
    $\left[ {\begin{array}{*{20}{c}}2&2\\{1/2}&{ - 1/2}\end{array}} \right]$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

ધારો કે $T$ અને $U$ એ અનુક્રમે $\mathbb{R}$ પર $3$ કક્ષાના તમામ ઓર્થોગોનલ શ્રેણિકોનો ગણ અને $\mathbb{R}$ પર $3$ કક્ષાના તમામ નોન-સિંગ્યુલર શ્રેણિકોનો ગણ છે. ધારો કે $A = \{-1, 0, 1\}$, તો:

જો $A = \begin{bmatrix} 2 & 0 & 0 \\ 0 & -2 & 0 \\ 0 & 0 & -1 \end{bmatrix}$ હોય,તો $A^4 A^{-1} = $

મેટ્રિક્સ (શ્રેણિક) વિશે સાચું વિધાન પસંદ કરો.

ધારો કે $A = \begin{bmatrix} 0 & 1 \\ 1 & k \end{bmatrix}$, $k \in R$ અને $A^3 = \begin{bmatrix} a & b \\ c & d \end{bmatrix}$. જો $d = 228$ હોય, તો $b + c =$

નીચે આપેલા શ્રેણિકને સંમિત અને વિસંમિત શ્રેણિકના સરવાળા તરીકે દર્શાવો: $\left[\begin{array}{ccc}3 & 3 & -1 \\ -2 & -2 & 1 \\ -4 & -5 & 2\end{array}\right]$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo