જો $Z_1$ અને $Z_2$ બે શૂન્યતર સંકર સંખ્યાઓ હોય,તો નીચેનામાંથી કયું વિધાન સત્ય નથી?

  • A
    $\overline{Z_1+Z_2}=\overline{Z}_1+\overline{Z}_2$
  • B
    $\left|Z_1 Z_2\right|=\left|Z_1\right| \cdot\left|Z_2\right|$
  • C
    $\overline{Z_1 Z_2}=\bar{Z}_1 \cdot \bar{Z}_2$
  • D
    $\left|Z_1+Z_2\right| \geq\left|Z_1\right|+\left|Z_2\right|$

Explore More

Similar Questions

જો $\alpha$ એ સમીકરણ $x^2+x+1=0$ નું બીજ હોય અને $\sum_{k=1}^n\left(\alpha^k+\frac{1}{\alpha^k}\right)^2=20$ હોય,તો $n$ ની કિંમત શોધો.

ધારો કે $n$ એ સમીકરણ $z^{2}+3 \bar{z}=0$ ના ઉકેલોની સંખ્યા દર્શાવે છે,જ્યાં $z$ એ સંકર સંખ્યા છે. તો $\sum_{k=0}^{\infty} \frac{1}{n^{k}}$ નું મૂલ્ય કેટલું થાય?

જો $\frac{3x + 2iy}{5i - 2} = \frac{15}{8x + 3iy}$ હોય,તો

સમીકરણ $z^4+z^2+1=0$ ના વાસ્તવિક ન હોય તેવા બીજ $z$ માટે,$\left(z+\frac{1}{z}\right)^3+\left(z^2+\frac{1}{z^2}\right)^2+\left(z^3+\frac{1}{z^3}\right)^3$ ની કિંમત શોધો.

જો $z = x - iy$ અને $z^{1/3} = p + iq$ હોય,તો $\left( \frac{x}{p} + \frac{y}{q} \right) / (p^2 + q^2)$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo