જો $\sec 4\theta - \sec 2\theta = 2$ હોય,તો $\theta$ નું વ્યાપક મૂલ્ય શું છે?

  • A
    $(2n + 1)\frac{\pi}{4}$
  • B
    $(2n + 1)\frac{\pi}{10}$
  • C
    $n\pi + \frac{\pi}{2}$ અથવા $\frac{n\pi}{5} + \frac{\pi}{10}$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

$x \in [0, 2\pi] - \{\frac{\pi}{2}, \frac{3\pi}{2}\}$ માટે સમીકરણ $|\cos x|^{2\sin^2 x - 3\sin x + 1} = 1$ નું સમાધાન કરતા $x$ ના વાસ્તવિક મૂલ્યોની સંખ્યા કેટલી છે?

જો $12 \cot^2 \theta - 31 \csc \theta + 32 = 0$ હોય,તો $\sin \theta$ ની કિંમત શોધો.

જો $\cos \theta + \cos 2\theta + \cos 3\theta = 0$ હોય,તો $\theta$ નું વ્યાપક મૂલ્ય શું છે?

સમીકરણ $\tan x + \tan 2x - \tan 3x = 0$ નો વ્યાપક ઉકેલ શોધો.

સમીકરણ $2\sin^2 \theta = 4 + 3\cos \theta$ નું સમાધાન કરતા $[0, 2\pi]$ માં $\theta$ ના મૂલ્યોની સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo