જો $2x^2-5xy+2y^2=0$ એ ત્રિકોણની બે બાજુઓ દર્શાવે છે જેનું મધ્યકેન્દ્ર $(1,1)$ છે,તો ત્રીજી બાજુનું સમીકરણ શું હશે?

  • A
    $x+y+3=0$
  • B
    $x-y-3=0$
  • C
    $x+y-3=0$
  • D
    $x-y+3=0$

Explore More

Similar Questions

જો રેખાઓની જોડી $x^2+2 \sqrt{2} x y+k y^2=0, k>0$ વચ્ચેનો ખૂણો $45^{\circ}$ હોય,તો આપેલી રેખાઓ વચ્ચેના ખૂણાઓના દ્વિભાજકોની જોડી અને રેખા $x+2 y+1=0$ દ્વારા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ (ચોરસ એકમમાં) કેટલું થાય?

$x+3y=10$ અને $6x^2+xy-y^2=0$ રેખાઓ દ્વારા બનતા ત્રિકોણનું મધ્યકેન્દ્ર શોધો.

જો $x^2 + 2hxy + 6y^2 = 0$ દ્વારા આપવામાં આવેલી બંને રેખાઓના ઢાળ ધન હોય અને તેમની વચ્ચેનો ખૂણો $\operatorname{Tan}^{-1}\left(\frac{1}{7}\right)$ હોય,તો બિંદુ $(1, 1)$ થી આ રેખાઓ પરના લંબનો ગુણાકાર કેટલો થાય?

જો રેખાઓ $2y^2+5xy-3x^2=0$ અને $x+y=k$ દ્વારા બનતા ત્રિકોણનું મધ્યકેન્દ્ર $(\frac{1}{18}, \frac{11}{18})$ હોય,તો '$k$' ની કિંમત $..........$ થાય.

$x^2+4xy+3y^2-4x-10y+3=0$ રેખાઓની જોડીના છેદબિંદુમાંથી પસાર થતી અને $\frac{1}{2}$ તથા $-\frac{1}{3}$ ઢાળ ધરાવતી રેખાઓની જોડીનું સંયુક્ત સમીકરણ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo