જો $Q$ એ વર્તુળ $x^2+y^2-2x+2y=0$ ના સંદર્ભમાં $P(-1, 1)$ નું પ્રતિવર્તી બિંદુ હોય,તો $Q$ ને સમાવતી રેખા કઈ છે?

  • A
    $x-3y-2=0$
  • B
    $x-y+1=0$
  • C
    $x+y-2=0$
  • D
    $2x-3y+5=0$

Explore More

Similar Questions

જો બિંદુ $\left( -\sqrt{8}, \sqrt{8} \right)$ માંથી પસાર થતી અને $x$-અક્ષ સાથે $135^{\circ}$ નો ખૂણો બનાવતી રેખા,વર્તૂળ $x = 5 \cos \theta, y = 5 \sin \theta$ ને $A$ અને $B$ બિંદુ આગળ છેદે,તો જીવા $AB$ ની લંબાઈ શોધો.

Difficult
View Solution

જો સમબાજુ ત્રિકોણના બે શિરોબિંદુઓ $(-1, 0)$ અને $(1, 0)$ હોય,તો તેનું પરિવૃત છે:

ધારો કે $C: x^2+y^2=4$ અને $C^{\prime}: x^2+y^2-4 \lambda x+9=0$ બે વર્તુળો છે. જો $\lambda$ ની તમામ કિંમતોનો ગણ કે જેથી વર્તુળો $C$ અને $C^{\prime}$ બે ભિન્ન બિંદુઓમાં છેદે તે $\mathbb{R}-[a, b]$ હોય,તો બિંદુ $(8a+12, 16b-20)$ કયા વક્ર પર આવેલું છે:

ધારો કે આપેલ વક્ર પરના તમામ બિંદુઓ પરના અભિલંબ એક નિશ્ચિત બિંદુ $(a, b)$ માંથી પસાર થાય છે. જો વક્ર $(3, -3)$ અને $(4, -2\sqrt{2})$ માંથી પસાર થતો હોય,અને આપેલ છે કે $a - 2\sqrt{2}b = 3$,તો $(a^{2} + b^{2} + ab)$ ની કિંમત ..... થાય.

જો વર્તુળ $x^2 + y^2 + 2gx + 2fy + c = 0$ ની ત્રિજ્યા $r$ હોય,તો તે બંને અક્ષોને સ્પર્શે તે માટેની શરત શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo