જો $a=\hat{i}+\hat{j}+\hat{k}$,$c=\hat{j}-\hat{k}$,$a \times b=c$,અને $a \cdot b=3$ હોય,તો $b=$

  • A
    $\frac{1}{3}(5 \hat{i}+2 \hat{j}+2 \hat{k})$
  • B
    $\frac{1}{3}(2 \hat{i}+5 \hat{j}+2 \hat{k})$
  • C
    $\frac{1}{3}(2 \hat{i}+2 \hat{j}+3 \hat{k})$
  • D
    $\frac{1}{3}(2 \hat{i}+5 \hat{j}+5 \hat{k})$

Explore More

Similar Questions

ધારો કે $\vec{a}$ અને $\vec{b}$ બે શૂન્યેતર સદિશો છે જે એકબીજાને લંબ છે અને $|\vec{a}|=|\vec{b}|$ છે. જો $|\vec{a} \times \vec{b}|=|\vec{a}|$ હોય,તો સદિશો $(\vec{a}+\vec{b}+(\vec{a} \times \vec{b}))$ અને $\vec{a}$ વચ્ચેનો ખૂણો કેટલો થાય?

જો $\bar{a}=2 \hat{i}+3 \hat{j}-\hat{k}, \bar{b}=-\hat{i}+2 \hat{j}-4 \hat{k}$ અને $\bar{c}=\hat{i}+\hat{j}-2 \hat{k}$ હોય,તો $(\bar{a} \times \bar{b}) \cdot(\bar{a} \times \bar{c})=$

સમાંતરબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો જેની પાસપાસેની બાજુઓ સદિશો $i + 2j + 3k$ અને $-3i - 2j + k$ દ્વારા આપવામાં આવેલ છે (ચોરસ એકમમાં).

$4 i-j+3 k$ અને $-2 i+j-2 k$ સદિશોને લંબ હોય અને જેનું માન $9$ હોય તેવો સદિશ શોધો.

બિંદુઓ $A(1, -1, 2)$,$B(2, 0, -1)$ અને $C(0, 2, 1)$ દ્વારા નિર્ધારિત સમતલને લંબ એકમ સદિશ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo