જો $x+y+n=0, n>0$ એ ઉપવલય $x^2+3y^2=3$ નો અભિલંબ હોય અને $x+my+3=0, m < 0$ એ ઉપવલય $x^2+5y^2=5$ નો સ્પર્શક હોય,તો આ બે રેખાઓનું છેદબિંદુ કયા સમીકરણનું સમાધાન કરે છે?

  • A
    $\frac{x^2}{64}-\frac{y^2}{25}=1$
  • B
    $x-5y+5=0$
  • C
    $x^2=\frac{2}{3}y+1$
  • D
    $y^2=-25x+3$

Explore More

Similar Questions

જો $P$ એ ઉપવલય $\frac{x^{2}}{36}+\frac{y^{2}}{16}=1$ પરનું કોઈ બિંદુ હોય અને $S$ તથા $S^{\prime}$ તેના નાભિબિંદુઓ હોય,તો $PS + PS^{\prime}$ ની કિંમત કેટલી થાય?

ધારો કે $S = 0$ એક ઉપવલય છે જેના શિરોબિંદુઓ ઉપવલય $E: \frac{x^2}{a^2} + \frac{y^2}{b^2} = 1$ (જ્યાં $a > b$) ના ગૌણ અક્ષના અંત્યબિંદુઓ છે. જો $S = 0$ એ $E$ ના નાભિઓમાંથી પસાર થાય,તો તેની ઉત્કેન્દ્રતા શોધો (જ્યાં $E$ ની ઉત્કેન્દ્રતા $e$ છે).

જો ઉપવલય $\frac{x^2}{a^2} + \frac{y^2}{b^2} = 1, (a > b)$ ની ઉત્કેન્દ્રતા $e = 2/3$ હોય અને તેની નાભિસ્થ જીવા $3x + 2y - 6 = 0$ હોય, તો $a^2 + b^2$ ની કિંમત શું છે...

ઉપવલય $x^{2} + 2y^{2} = 2$ ના કોઈ પણ સ્પર્શકનો અક્ષો વચ્ચે કપાયેલ અંત:ખંડના મધ્યબિંદુનો બિંદુપથ મેળવો.

Difficult
View Solution

ધારો કે $\frac{x^2}{f(a^2 + 7a + 3)} + \frac{y^2}{f(3a + 15)} = 1$ એ y-અક્ષ પર મુખ્ય અક્ષ ધરાવતું ઉપવલય દર્શાવે છે, જ્યાં $f$ એ $R$ પર ઘટતું વિધેય છે. જો $a$ ની તમામ શક્ય કિંમતોનો ગણ $R - [\alpha, \beta]$ હોય, તો $\alpha^2 + \beta^2$ ની કિંમત શોધો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo