જો $a$ અને $b$ અનુક્રમે વર્તુળમાં અંતર્ગત નિયમિત પંચકોણની બાજુ અને વિકર્ણની લંબાઈ દર્શાવતા હોય, તો $\frac{b}{a}=$

  • A
    $2 \sin \frac{\pi}{5}$
  • B
    $2 \cos \frac{\pi}{5}$
  • C
    $\cos \frac{\pi}{5}$
  • D
    $\sin \frac{\pi}{5}$

Explore More

Similar Questions

વક્રના નીચેના પ્રચલિત સમીકરણો ધ્યાનમાં લો: $x(\theta) = |\cos 4\theta| \cos \theta$ અને $y(\theta) = |\cos 4\theta| \sin \theta$,જ્યાં $0 \leq \theta \leq 2\pi$. નીચેનામાંથી કયો આલેખ આ વક્રને દર્શાવે છે?

જો $0 \leqslant x \leqslant \pi$ અને $81^{\sin ^2 x} + 81^{\cos ^2 x} = 30$ હોય,તો $x$ ની કિંમત શોધો:

વિધેય $f(x) = \cos x \cos(x + 2) - \cos^2(x + 1)$ નો આલેખ શું છે?

Difficult
View Solution

$\theta$ ના તમામ શક્ય મૂલ્યો માટે $\frac{\sin^2 \theta}{\sin \theta - \cos \theta} - \frac{\sin \theta + \cos \theta}{\tan^2 \theta - 1}$ ની કિંમત:

$16 \sin 12^{\circ} \cos 18^{\circ} \sin 48^{\circ} = $

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo