જો $f(x) = \begin{cases} x^2 \left| \cos \frac{\pi}{x} \right|, & x \neq 0 \\ 0, & x = 0 \end{cases}$ હોય, તો $x = 2$ આગળ $f(x)$ એ

  • A
    વિકલનીય છે
  • B
    સતત છે પણ વિકલનીય નથી
  • C
    માત્ર જમણી બાજુ વિકલનીય છે
  • D
    માત્ર ડાબી બાજુ વિકલનીય છે

Explore More

Similar Questions

જો $f(x)=|x-3|$ હોય,તો $f^{\prime}(3)$ શું થાય?

જો $f(x) = \begin{cases} x \left(1 + \frac{1}{2} \sin (\log x^2) \right), & x \neq 0 \\ 0, & x = 0 \end{cases}$ હોય,તો $\lim_{x \rightarrow 0} \frac{f(x) - f(0)}{x}$ ની કિંમત શોધો.

અંતરાલ $(0, 2)$ માં જે બિંદુઓ આગળ વિધેય $f(x) = |x - 0.5| + |x - 1| + \tan x$ વિકલનીય નથી,તે બિંદુઓ કયા છે?

ધારો કે $f: R \rightarrow R$ એ $f(x) = \max \{x, x^2\}$ દ્વારા વ્યાખ્યાયિત વિધેય છે. ધારો કે $S$ એ $R$ માં તે તમામ બિંદુઓનો ગણ દર્શાવે છે જ્યાં $f$ વિકલનીય નથી. તો $S$ શું છે?

$x=0$ પર નીચેનામાંથી કયું વિધેય વિકલનીય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo