જો $\theta$ એ રેખાઓ $AB$ અને $CD$ વચ્ચેનો ખૂણો હોય,તો રેખા $CD$ પર રેખાખંડ $AB$ નો પ્રક્ષેપ શું થાય?

  • A
    $AB \sin \theta$
  • B
    $AB \cos \theta$
  • C
    $AB \tan \theta$
  • D
    $CD \cos \theta$

Explore More

Similar Questions

જો બે રેખાઓના દિકકોસાઇન $l+m+n=0$ અને $l^2-5m^2+n^2=0$ દ્વારા આપવામાં આવેલ હોય, તો તેમની વચ્ચેનો ખૂણો કેટલો થાય?

જો સમતલમાં આવેલી એક રેખા યામાક્ષો સાથે સમાન ખૂણો બનાવે,તો રેખા દ્વારા કોઈપણ એક અક્ષ સાથે બનતો ખૂણો = .........

એક રેખા $y$ અને $z$-અક્ષની ધન દિશા સાથે બનાવેલા ખૂણાઓ $\beta$ અને $\gamma$ પૈકી દરેક,તે રેખા $x$-અક્ષની ધન દિશા સાથે બનાવેલા ખૂણાના અડધા છે. તો ખૂણા $\beta$ ના તમામ શક્ય મૂલ્યોનો સરવાળો શોધો.

જો $(2, -1, 2)$ અને $(K, -3, -5)$ એ બે રેખાઓના દિકગુણોત્તરોની ત્રિપુટીઓ હોય અને રેખાઓ વચ્ચેનો ખૂણો $60^{\circ}$ હોય, તો

જો સદિશ $\vec{r}$ જેના દિક્કોસાઈન $l, m, n$ છે, તે યામ અક્ષો સાથે સમાન ખૂણે નમેલો હોય, તો આવા સદિશોની કુલ સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo