જો વિધેય $f(x)$ અંતરાલ $x \in [a, b]$ માં વધતું વિધેય હોય,તો નીચેનામાંથી કયું હંમેશા સાચું હશે?

  • A
    $f(x)$ નો વિસ્તાર $[f(a), f(b)]$ હશે
  • B
    $f'(x) \geq 0 \, \forall \, x \in [a, b]$
  • C
    સમીકરણ $f(x) = 0$ નો $x \in [a, b]$ માં કોઈ ઉકેલ નથી
  • D
    સમીકરણ $f(x) = c, c \in (f(a), f(b))$ ને વધુમાં વધુ એક ઉકેલ છે.

Explore More

Similar Questions

જો $f(x) = x \cdot e^{x(1-x)}$ હોય,તો $f(x)$ એ

વિધેય $f(x) = [x(x-2)]^2$ એ કયા ગણમાં વધતું વિધેય છે?

$x$ ની કઈ કિંમતો માટે વિધેય $f(x) = x^4 - 4x^3 + 4x^2 + 40$ ઘટતું વિધેય છે?

જો $f(x) = 1 + x + \int_{1}^{x} (\ln^2 t + 2 \ln t) \, dt$ હોય,તો $f(x)$ કયા અંતરાલમાં વધતું વિધેય છે?

જો $f(x) = \sqrt{3} \sin x - \cos x - 2ax + b$ એ $x$ ની તમામ વાસ્તવિક કિંમતો માટે ઘટતું વિધેય હોય,તો $a$ ની કિંમત શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo