જો વર્તુળ $x^2 + y^2 - 4x - 6y + 11 = 0$ ના વ્યાસનો એક અંત્યબિંદુ $(3, 4)$ હોય,તો બીજું અંત્યબિંદુ કયું છે?

  • A
    $(0, 0)$
  • B
    $(1, 1)$
  • C
    $(1, 2)$
  • D
    $(2, 1)$

Explore More

Similar Questions

$k$ ના મૂલ્યોનો ગણ શોધો જેના માટે વર્તુળ $C : 4x^{2} + 4y^{2} - 12x + 8y + k = 0$ ચોથા ચરણમાં આવેલું હોય અને બિંદુ $(1, -1/3)$ વર્તુળ $C$ પર અથવા તેની અંદર હોય.

વર્તુળો $x^2+y^2+4x-14y+28=0$ અને $x^2+y^2-12x-6y-4=0$ વચ્ચેનો ખૂણો શોધો.

જો $x^2+y^2=25$ હોય,તો $\log _5[\max (3 x+4 y)]$ શું થાય?

જો બિંદુ $(4,3)$ થી વર્તુળ પરના અભિલંબનો લંબપાદ $(2,1)$ હોય અને $2x-y-2=0$ એ વર્તુળનો વ્યાસ હોય,તો વર્તુળનું સમીકરણ શોધો.

વર્તુળ $x^2 + y^2 + 3x - 3y + 2 = 0$ ની અંદરનું બિંદુ કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo