$x$ માં એક દ્વિઘાત સમીકરણના બીજનો સમાંતર મધ્યક ($A$.$M$.) અને ગુણોત્તર મધ્યક ($G$.$M$.) અનુક્રમે $p$ અને $q$ હોય,તો તે સમીકરણ શું થાય?

  • A
    $x^{2}+2px+q^{2}=0$
  • B
    $x^{2}+px+q^{2}=0$
  • C
    $x^{2}-px+q^{2}=0$
  • D
    $x^{2}-2px+q^{2}=0$

Explore More

Similar Questions

જો સમીકરણ $x^{2}-cx+d=0$ ના બીજ એ $x^{2}+ax+b=0$ ના બીજના ચતુર્થ ઘાત જેટલા હોય, જ્યાં $a^{2}>4b,$ તો $x^{2}-4bx+2b^{2}-c=0$ ના બીજ કેવા હશે?

ધારો કે $\alpha, \beta$ એ સમીકરણ $x^2-ax-b=0$ ના બીજ છે,જ્યાં $\operatorname{Im}(\alpha) < \operatorname{Im}(\beta)$ છે. ધારો કે $P_n=\alpha^n-\beta^n$. જો $P_3=-5 \sqrt{7} i, P_4=-3 \sqrt{7} i, P_5=11 \sqrt{7} i$ અને $P_6=45 \sqrt{7} i$ હોય,તો $|\alpha^4+\beta^4|$ ની કિંમત . . . . . . થાય.

ધારો કે $a, b \in \mathbb{C}$. ધારો કે $\alpha, \beta$ એ સમીકરણ $x^2 + ax + b = 0$ ના બીજ છે. જો $\beta - \alpha = \sqrt{11}i$ અને $\beta^2 - \alpha^2 = 3\sqrt{11}i$ હોય, તો $(\beta^3 - \alpha^3)^2$ ની કિંમત શોધો:

જો સમીકરણ $\sqrt{2} x^2 - bx + (8 - 2\sqrt{5}) = 0$ ના બીજનો હરાત્મક મધ્યક $4$ હોય,તો $b$ ની કિંમત શોધો.

જો $\alpha$ અને $\beta$ એ સમીકરણ $x^2+ax+b=0$ ના વાસ્તવિક બીજ હોય,જ્યાં $\alpha+\beta=\frac{1}{2}$ અને $\alpha^3+\beta^3=\frac{37}{8}$ હોય,તો $a-\frac{1}{b}$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo