જો બિંદુઓ $(a, 2)$ અને $(3, 4)$ વચ્ચેનું અંતર $8$ હોય,તો $a = $

  • A
    $2 + 3\sqrt{15}$
  • B
    $2 - 3\sqrt{15}$
  • C
    $2 \pm 3\sqrt{15}$
  • D
    $3 \pm 2\sqrt{15}$

Explore More

Similar Questions

જો રેખા $2x + y = k$ એ $(1, 1)$ અને $(2, 4)$ બિંદુઓને જોડતા રેખાખંડનું $3:2$ ગુણોત્તરમાં અંતઃવિભાજન કરતા બિંદુમાંથી પસાર થતી હોય,તો $(k+1):(k-1) =$

જો બિંદુઓ $A(b \cos \alpha, b \sin \alpha)$ અને $B(a \cos \beta, a \sin \beta)$ ને જોડતી રેખાને બિંદુ $N(x, y)$ સુધી એવી રીતે લંબાવવામાં આવે કે જેથી $AN: NB = b: a$ થાય,તો

$(0, 3)$ અને $(6, -3)$ બિંદુઓને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુઓ કયા છે?

બિંદુ $(-3, 6)$ અને બિંદુઓ $(4, -5)$ તથા $(-2, 9)$ ને જોડતી રેખાના મધ્યબિંદુમાંથી પસાર થતી સીધી રેખાનો ઢાળ (inclination) શોધો.

બિંદુઓ $(2, -3)$ અને $(-5, 6)$ ને જોડતી રેખા $y$-અક્ષ દ્વારા કયા ગુણોત્તરમાં વિભાજિત થાય છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo