જો પૃથ્વી અચાનક તેના મૂળ કદના $\frac{1}{64}$ ભાગમાં સંકોચાઈ જાય અને તેનું દળ સમાન રહે,તો પૃથ્વીના પરિભ્રમણનો સમયગાળો $\frac{24}{x} \text{ h}$ થાય છે. $x$ નું મૂલ્ય $.......$ છે.

  • A
    $8$
  • B
    $4$
  • C
    $2$
  • D
    $16$

Explore More

Similar Questions

$M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતી એક પાતળી વર્તુળાકાર રીંગ તેની અક્ષ પર $\omega$ જેટલા અચળ કોણીય વેગથી ભ્રમણ કરે છે. $m$ દળ ધરાવતા ચાર પદાર્થોને રીંગના બે પરસ્પર લંબ વ્યાસના વિરુદ્ધ છેડાઓ પર હળવેકથી મૂકવામાં આવે છે. તો રીંગનો નવો કોણીય વેગ કેટલો થશે?

$2 \ kg$ દળ ધરાવતો પદાર્થ $0.8 \ m$ ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર $44 \ rad/s$ ના કોણીય વેગથી ગતિ કરે છે. જો પથની ત્રિજ્યા $1 \ m$ કરવામાં આવે,તો નવો કોણીય વેગ ........ $rad/s$ થશે.

દ્રઢ પદાર્થની શુદ્ધ સ્થાનાંતરિત ગતિ અને સ્થાનાંતરિત તથા ચાકગતિના સંયોજનને આકૃતિ સાથે સમજાવો.

એક ઘન ગોળો મુક્ત અવકાશમાં ચાકગતિ કરે છે. જો ગોળાની ત્રિજ્યા વધારવામાં આવે અને તેનું દળ અચળ રાખવામાં આવે,તો નીચેનામાંથી કોના પર અસર થશે નહીં?

$0.9\, kg$ દળ અને $1\, m$ લંબાઈનો એક પાતળો સળિયો એક છેડેથી લટકાવેલો છે,જેથી તે શિરોલંબ સમતલમાં મુક્તપણે દોલન કરી શકે. $0.1\, kg$ દળનો એક કણ $80\, m/s$ ના વેગથી સીધી રેખામાં ગતિ કરીને સળિયાના સૌથી નીચેના બિંદુએ અથડાય છે અને તેને ચોંટી જાય છે. અથડામણ પછી તરત જ સળિયાની કોણીય ઝડપ ($rad/s$ માં) કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo