જો ઉગમબિંદુથી રેખા પર દોરેલા લંબની લંબાઈ $p$ હોય,જેના અક્ષો પરના અંતઃખંડો $a$ અને $b$ હોય,તો

  • A
    $a^2 + b^2 = p^2$
  • B
    $a^2 + b^2 = \frac{1}{p^2}$
  • C
    $\frac{1}{a^2} + \frac{1}{b^2} = \frac{2}{p^2}$
  • D
    $\frac{1}{a^2} + \frac{1}{b^2} = \frac{1}{p^2}$

Explore More

Similar Questions

એક સમબાજુ ત્રિકોણના પાયાનું સમીકરણ $x + y = 2$ છે અને શિરોબિંદુ $(2, -1)$ છે. તો ત્રિકોણની બાજુની લંબાઈ કેટલી થાય?

બિંદુ $(2, -3)$ માંથી પસાર થતી અને બિંદુ $(-1, 2)$ થી $8$ જેટલા અંતરે હોય તેવી રેખાઓની સંખ્યા કેટલી છે?

બિંદુ $(3, 1)$ થી રેખા $4x + 3y + 20 = 0$ પર દોરેલા લંબની લંબાઈ કેટલી છે?

જો $p$ અને $q$ એ ઉગમબિંદુથી રેખાઓ $x \sec \theta + y \operatorname{cosec} \theta = k$ અને $x \cos \theta - y \sin \theta = k \cos 2\theta$ પરના લંબની લંબાઈ હોય,તો

રેખા $x+y+3=0$ પરના તે બિંદુના યામ શોધો,જેનું રેખા $x+2y+2=0$ થી અંતર $\sqrt{5}$ એકમ હોય.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo