જો રેખા $2x - 3y + 5 = 0$ એ $(1, -2)$ અને $(\alpha, \beta)$ ને જોડતા રેખાખંડનો લંબદ્વિભાજક હોય,તો $\alpha + \beta =$

  • A
    $7$
  • B
    $1$
  • C
    $-1$
  • D
    $-7$

Explore More

Similar Questions

$P(1, 4)$ અને $Q(k, 3)$ ને જોડતા રેખાખંડના લંબદ્વિભાજકનો $y-$અંતઃખંડ $-4$ છે. તો $k$ ની શક્ય કિંમત કઈ છે?

જો બિંદુ $P(4,1)$ નું રેખા $x-y=0$ માં પ્રતિબિંબ લેવામાં આવે,ત્યારબાદ ધન $X$-અક્ષની દિશામાં $2$ એકમ જેટલું સ્થાનાંતર કરવામાં આવે અને અંતે $X$-અક્ષ પર પ્રક્ષેપિત કરવામાં આવે,તો અંતિમ સ્થિતિમાં $P$ ના યામ શું હશે?

જો ઉગમબિંદુમાંથી સુરેખા પર દોરેલા લંબનો લંબપાદ $(3, -4)$ હોય,તો રેખાનું સમીકરણ શોધો:

બિંદુ $(0, 2)$ માંથી પસાર થતી બે સીધી રેખાઓ એવી રીતે દોરવામાં આવે છે કે જેથી બિંદુ $(4, 4)$ થી આ રેખાઓ પરના લંબની લંબાઈ દરેક $2$ એકમ થાય. આ લંબના લંબપાદને જોડતી રેખાનું સમીકરણ શોધો.

રેખા $x+3y=7$ ને સમતલ અરીસો ગણીને બિંદુ $(3,8)$ નું પ્રતિબિંબ શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo