જો સમતલો $2x + 3y + z = 1$ અને $x + 3y + 2z = 2$ ની છેદરેખા ધન $x$-અક્ષ સાથે $\alpha$ ખૂણો બનાવતી હોય,તો $\cos \alpha = $

  • A
    $\frac{1}{\sqrt{3}}$
  • B
    $\frac{1}{\sqrt{2}}$
  • C
    $\frac{1}{2}$
  • D
    $\frac{\sqrt{3}}{2}$

Explore More

Similar Questions

જો ${L_1}$ એ સમતલો $2x - 2y + 3z - 2 = 0$ અને $x - y + z + 1 = 0$ ની છેદરેખા હોય અને ${L_2}$ એ સમતલો $x + 2y - z - 3 = 0$ અને $3x - y + 2z - 1 = 0$ ની છેદરેખા હોય,તો ${L_1}$ અને ${L_2}$ ને સમાવતા સમતલનું ઉગમબિંદુથી અંતર શોધો.

ધારો કે રેખા $\frac{x}{1}=\frac{6-y}{2}=\frac{z+8}{5}$ એ રેખાઓ $\frac{x-5}{4}=\frac{y-7}{3}=\frac{z+2}{1}$ અને $\frac{x+3}{6}=\frac{3-y}{3}=\frac{z-6}{1}$ ને અનુક્રમે $A$ અને $B$ બિંદુઓ પર છેદે છે. તો રેખાખંડ $AB$ ના મધ્યબિંદુનું સમતલ $2x-2y+z=14$ થી અંતર શોધો.

રેખા $\frac{x-1}{2}=\frac{y+2}{-1}=\frac{z}{1}$ એ $XY$ સમતલ અને $YZ$ સમતલને અનુક્રમે બિંદુઓ $A$ અને $B$ માં છેદે છે. બિંદુઓ $A$ અને $B$ માંથી પસાર થતી રેખાનું સમીકરણ શું છે?

બિંદુ $(1, 0, 2)$ નું રેખા $\frac{x - 2}{3} = \frac{y + 1}{4} = \frac{z - 2}{12}$ અને સમતલ $x - y + z = 16$ ના છેદબિંદુથી અંતર શોધો.

$(2, -4, 3)$ અને $(-4, 5, -6)$ ને જોડતી રેખાને $3x + 2y + z - 4 = 0$ સમતલ કયા ગુણોત્તરમાં વિભાજિત કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo