જો લંબચોરસ અતિવલય $x^2-y^2=1$ ના બિંદુ $P$ (જ્યાં પ્રાચલ $\theta_1 = \frac{\pi}{4}$) પરનો અભિલંબ વક્રને ફરીથી $Q$ (જ્યાં પ્રાચલ $\theta_2$) પર મળે,તો $\sec^2 \theta_2 + \tan \theta_2$ ની કિંમત શોધો.

  • A
    $43$
  • B
    $57$
  • C
    $3$
  • D
    $1$

Explore More

Similar Questions

બે અતિવલયો $\frac{x^2}{a^2} - \frac{y^2}{b^2} = 1$ અને $\frac{y^2}{a^2} - \frac{x^2}{b^2} = 1$ ના સામાન્ય સ્પર્શકોના સમીકરણો છે-

શંકુ ${x^2} - 4{y^2} = 1$ ની ઉત્કેન્દ્રતા (eccentricity) શોધો.

અતિવલય $7x^2 - 49y^2 = 343$ ના શિરોબિંદુઓ શોધો.

અતિવલય $\frac{x^2}{3} - \frac{y^2}{2} = 1$ ને દોરેલ $y - x + 5 = 0$ ને સમાંતર સ્પર્શકનું સમીકરણ શોધો.

વક્ર $9 b^2 x^2 - 4 a^2 y^2 = 36 a^2 b^2$ ને સ્પર્શક દરેક યામ અક્ષો પર એકમ લંબાઈના અંતઃખંડો બનાવે છે,તો બિંદુ $(a, b)$ કયા વક્ર પર આવેલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo