જો સદિશો $\hat{i}+2 \hat{j}+x \hat{k}$ અને $y \hat{i}+6 \hat{j}+4 \hat{k}$ સમરેખ હોય,તો $x$ અને $y$ ની કિંમતો અનુક્રમે શું થાય?

  • A
    $\frac{4}{3}, 3$
  • B
    $3, 4$
  • C
    $\frac{1}{3}, 1$
  • D
    $4, 3$

Explore More

Similar Questions

$PQRS$ એક ચતુષ્કોણ છે અને $PQ=a, QR=b, SP=a-b$ છે. $M$ એ $QR$ નું મધ્યબિંદુ છે અને $X$ એ $SM$ પરનું એવું બિંદુ છે કે જેથી $SX=\frac{4}{5}SM$ થાય. જો $SM=m(4a-b)$ અને $SX=n(4a-b)$ હોય,તો $m+n=$

શરૂઆતનું બિંદુ $(2,1)$ અને અંતિમ બિંદુ $(-5,7)$ ધરાવતા સદિશના અદિશ અને સદિશ ઘટકો શોધો.

સદિશ $i+j+k$ નો સદિશ $j$ પરનો પ્રક્ષેપ શું છે?

જો બે એકમ સદિશોનો સરવાળો એક એકમ સદિશ હોય,તો તેમના તફાવતનું માન કેટલું થાય?

$40 \, km$,ઉત્તરની પૂર્વ દિશામાં $30^{\circ}$ ના સ્થાનાંતરને આલેખ દ્વારા દર્શાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo