જો પ્રથમ $100$ પ્રાકૃતિક સંખ્યાઓમાંથી ત્રણ ભિન્ન સંખ્યાઓ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે,તો તે ત્રણેય સંખ્યાઓ $2$ અને $3$ બંને વડે વિભાજ્ય હોય તેની સંભાવના કેટલી છે?

  • A
    $\frac{4}{35}$
  • B
    $\frac{4}{55}$
  • C
    $\frac{4}{1155}$
  • D
    $\frac{80}{231}$

Explore More

Similar Questions

$15$ ખેલાડીઓમાંથી,$8$ બેટ્સમેન છે અને $7$ બોલર છે. $6$ બેટ્સમેન અને $5$ બોલર ધરાવતી $11$ ખેલાડીઓની ટીમ પસંદ કરવાની સંભાવના શોધો.

જો $52$ પત્તાંના સારી રીતે ચીપેલા પેકમાંથી યાદચ્છિક રીતે એકસાથે બે પત્તાં ખેંચવામાં આવે, તો એક પત્તું સંયુક્ત સંખ્યા ધરાવતું અને એક પત્તું $3$ નો ગુણક હોય તેવી સંખ્યા ધરાવતું હોય તેની સંભાવના કેટલી?

એક પેટીમાં $2$ લાલ,$3$ કાળા અને $4$ સફેદ દડા છે. જો તેમાંથી $3$ દડા એકસાથે કાઢવામાં આવે,તો તે ત્રણેય દડા એક જ રંગના હોય તેની સંભાવના કેટલી?

$52$ પત્તાના પેકમાંથી $3$ પત્તા યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. તો,એક એક્કો,એક રાણી અને એક ગલ્લો હોવાની સંભાવના કેટલી છે?

સંખ્યાઓ $2, 3, 5, 7, 11, 13$ ને છ અલગ-અલગ કાગળની ચિઠ્ઠીઓ પર લખવામાં આવી છે. જો તેમાંથી $3$ ચિઠ્ઠીઓ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે, તો મેળવેલી ચિઠ્ઠીઓ પરની સંખ્યાઓનો સરવાળો $3$ વડે વિભાજ્ય હોય તેની સંભાવના કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo