આકૃતિમાં,જો સમાંતરબાજુ ચતુષ્કોણ $ABCD$ અને લંબચોરસ $ABEM$ ના ક્ષેત્રફળ સમાન હોય,તો:

  • A
    $ABCD$ ની પરિમિતિ $= ABEM$ ની પરિમિતિ
  • B
    $ABCD$ ની પરિમિતિ $> ABEM$ ની પરિમિતિ
  • C
    $ABCD$ ની પરિમિતિ $< ABEM$ ની પરિમિતિ
  • D
    $ABCD$ ની પરિમિતિ $= \frac{1}{2} (ABEM$ ની પરિમિતિ$)$

Explore More

Similar Questions

સમાંતરબાજુ ચતુષ્કોણ $PQRS$ માં,$PQ = 15 \, cm$ છે. વેધ $SM$ અને $SN$ અનુક્રમે પાયા $PQ$ અને $QR$ ને અનુરૂપ છે. જો $SM = 6 \, cm$ અને $SN = 10 \, cm$ હોય,તો $QR$ અને $PQRS$ ની પરિમિતિ શોધો.

$ABCD$ એક ચોરસ છે. જો $AC = 16 \, cm$ હોય,તો $ABCD$ નું ક્ષેત્રફળ $cm^2$ માં શોધો.

આપેલ આકૃતિમાં,$P$ એ સમાંતરબાજુ ચતુષ્કોણ $ABCD$ ના અંદરનું એક બિંદુ છે. સાબિત કરો કે,
$(1) \operatorname{ar}(APB) + \operatorname{ar}(PCD) = \frac{1}{2} \operatorname{ar}(ABCD)$
$(2) \operatorname{ar}(APD) + \operatorname{ar}(PBC) = \operatorname{ar}(APB) + \operatorname{ar}(PCD)$

Difficult
View Solution

સાચું કે ખોટું લખો અને તમારા જવાબનું સમર્થન કરો:
$ABC$ અને $BDE$ બે સમબાજુ ત્રિકોણ છે,જેમાં $D$ એ $BC$ નું મધ્યબિંદુ છે. તો $ar(\triangle BDE) = \frac{1}{4} ar(\triangle ABC).$

આકૃતિમાં,$BD \parallel CA$,$E$ એ $CA$ નું મધ્યબિંદુ છે અને $BD = \frac{1}{2} CA$ છે. સાબિત કરો કે $\operatorname{ar}(ABC) = 2 \operatorname{ar}(DBC)$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo