$\Delta ABC$ માં,$\angle A$ નો દ્વિભાજક $\overline{BC}$ ને $D$ માં છેદે છે. જો $AB = 6,$ $BD = 4$ અને $DC = 3$ હોય,તો $AC$ શોધો.

  • A
    $4.5$
  • B
    $10.3$
  • C
    $2.3$
  • D
    $9$

Explore More

Similar Questions

$\Delta ABC$ માં,$m \angle B = 90^{\circ}$ અને $m \angle A = 60^{\circ}$ છે. જો $AC = 10$ હોય,તો $AB = \dots$

આકૃતિમાં,$ABC$ એ $B$ આગળ કાટખૂણો ધરાવતો ત્રિકોણ છે અને $BD \perp AC$ છે. જો $AD = 4 \, cm$ અને $CD = 5 \, cm$ હોય,તો $BD$ અને $AB$ શોધો.

Difficult
View Solution

$\Delta ABC \sim \Delta PQR$ સંગતતા $ABC \leftrightarrow PQR$ માટે છે. $\overline{AD}$ અને $\overline{PM}$ આ ત્રિકોણોના મધ્યગાઓ છે. સાબિત કરો કે $AB \times PM = PQ \times AD$.

$\Delta ABC$ માં,$AB = 17$,$BC = 15$ અને $AC = 8$ છે. તો,ત્રિકોણની સૌથી મોટી બાજુ પરના મધ્યગાની લંબાઈ $\ldots$ છે.

$\Delta ABC$ માં,$m \angle B = 90^\circ$ છે. જો $AC - AB = 27$ અને $AC - BC = 6$ હોય,તો $\Delta ABC$ ની પરિમિતિ શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo