$\Delta ABC$ માં,$m \angle A = m \angle B + m \angle C$ અને $\overline{AM}$ એ વેધ છે. જો $AM = \sqrt{12}$ અને $BC = 8$ હોય,તો $BM$ શોધો.

  • A
    $10$ અથવા $12$
  • B
    $7$ અથવા $6$
  • C
    $2$ અથવા $6$
  • D
    $5$ અથવા $4$

Explore More

Similar Questions

$\Delta ABC$ માં,$M$ એ $AB$ પર અને $N$ એ $AC$ પર એવી રીતે છે કે જેથી $\overline{MN} \parallel \overline{BC}$ થાય. જો $AM = 6$,$MB = 9$,અને $AN = 8$ હોય,તો $AC$ શોધો.

જો $\Delta ABC \sim \Delta XYZ$ એ $ABC \leftrightarrow XZY$ સંગતતા હેઠળ હોય,અને $\Delta ABC$ ની પરિમિતિ $45$ હોય,$\Delta XYZ$ ની પરિમિતિ $30$ હોય અને $AB = 21$ હોય,તો $XZ$ ની લંબાઈ શોધો.

$\square ABCD$ એક સમલંબ ચતુષ્કોણ છે જેમાં $\overline{AB} \parallel \overline{CD}$ છે. $M$ એ $\overline{AD}$ પરનું બિંદુ છે અને $N$ એ $\overline{BC}$ પરનું બિંદુ છે જેથી $AM \times NC = BN \times MD$ થાય. જો $\overline{MN}$ એ $\overline{AC}$ ને $O$ માં છેદે છે,અને $\frac{AM}{MD} = \frac{2}{3}$ હોય,તો $\frac{AO}{AC}$ શોધો.

Difficult
View Solution

$\Delta ABC$ માં,$m \angle B = 90^{\circ}$ અને $\overline{BM}$ એ કર્ણ $\overline{AC}$ પરનો વેધ છે. જો $AM = 4$ અને $CM = 6$ હોય,તો $BM = \dots$

સમબાજુ ચતુષ્કોણ $ABCD$ માં,$AC = 16$ અને $BD = 30$ છે. તેની પરિમિતિ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo