$\Delta ABC$ માં,$m \angle A = m \angle B + m \angle C$ છે. જો $AB = 7$ અને $BC = 25$ હોય,તો $\Delta ABC$ ની પરિમિતિ = ........

  • A
    $24$
  • B
    $56$
  • C
    $64$
  • D
    $48$

Explore More

Similar Questions

$\Delta ABC$ માં,$A-M-B$,$A-N-C$ અને $\overline{MN} \parallel \overline{BC}$ છે. જો $AM = 3x - 1$,$MB = 2x + 1$,$AN = 3x + 1$ અને $NC = 5x + 1$ હોય,તો $x$ ની કિંમત શોધો.

જો $\triangle ABC \sim \triangle QRP$,$\frac{\operatorname{ar}(\triangle ABC)}{\operatorname{ar}(\triangle QRP)} = \frac{9}{4}$,$AB = 18 \, cm$ અને $BC = 15 \, cm$ હોય,તો $PR$ નું મૂલ્ય ($\text{cm}$ માં) શોધો:

$\Delta ABC$ માં,$A-M-B$,$A-N-C$ અને $\overline{MN} \parallel \overline{BC}$ છે. જો $AM = 6$,$MB = 12$ અને $AN = 8$ હોય,તો $AC$ શોધો.

લંબચોરસ $ABCD$ માં,જો $AB^{2} + BC^{2} = 64$ હોય,તો વિકર્ણ $AC$ ની લંબાઈ શોધો.

આકૃતિમાં,જો $\triangle ABC \sim \triangle DEF$ હોય અને તેમની બાજુઓની લંબાઈ ($cm$ માં) દર્શાવ્યા મુજબ હોય,તો દરેક ત્રિકોણની બાજુઓની લંબાઈ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo