$\Delta ABC$ માં,જો $\sin A : \sin C = \sin (A - B) : \sin (B - C)$ હોય,તો

  • A
    $a, b, c$ એ $A.P.$ માં છે.
  • B
    $a^2, b^2, c^2$ એ $A.P.$ માં છે.
  • C
    $a^2, b^2, c^2$ એ $G.P.$ માં છે.
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

એક ત્રિકોણમાં એક ખૂણો $120^{\circ}$ છે અને બાજુઓની લંબાઈ સમાંતર શ્રેણી ($A$.$P$.) માં છે. જો સૌથી મોટી બાજુની લંબાઈ $7 \ m$ હોય,તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો.

ત્રિકોણ $ABC$ માં,$CH$ અને $CM$ એ પાયા $AB$ પરના વેધ અને મધ્યગાની લંબાઈ છે. જો $a = 10, b = 26, c = 32$ હોય,તો $HM$ ની લંબાઈ શોધો.

ત્રિકોણ $ABC$ માં,ખૂણો $A$ એ ખૂણા $B$ કરતા મોટો છે. જો ખૂણા $A$ અને $B$ ના માપ સમીકરણ $3\sin x - 4\sin^3 x - k = 0$ ને સંતોષે છે,જ્યાં $0 < k < 1$,તો ખૂણા $C$ નું માપ કેટલું થાય?

Difficult
View Solution

ત્રિકોણ $ABC$ ની મધ્યગા $AD$ એ $AB$ ને લંબ છે. તો $\tan A + 2\tan B$ ની કિંમત શોધો.

ત્રિકોણ $ABC$ માં,$BC=7$,$AC=8$,$AB=\alpha \in N$ અને $\cos A=\frac{2}{3}$ છે. જો $49 \cos (3C)+42=\frac{m}{n}$,જ્યાં $\operatorname{gcd}(m, n)=1$ હોય,તો $m+n$ ની કિંમત .......... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo