$\triangle OAC$ માં,જો $B$ એ બાજુ $AC$ નું મધ્યબિંદુ હોય અને $\vec{OA}=\vec{a}, \vec{OB}=\vec{b}$ હોય,તો $\vec{OC}$ બરાબર શું થાય?

  • A
    $2\vec{b}-\vec{a}$
  • B
    $\vec{b}-2\vec{a}$
  • C
    $\vec{a}-2\vec{b}$
  • D
    $\vec{a}-\vec{b}$

Explore More

Similar Questions

જો $r \cdot i = r \cdot j = r \cdot k$ અને $|r| = 3$ હોય, તો $r = $

જો $a$ અને $b$ બે અસમરેખ સદિશો હોય અને $xa + yb = 0$ હોય,તો:

ધારો કે બે બિંદુઓ $A$ અને $B$ ના સ્થાન સદિશો અનુક્રમે $\vec{a}+\vec{b}+\vec{c}$ અને $\vec{a}-2\vec{b}+3\vec{c}$ છે. જો બિંદુઓ $P$ અને $Q$ એ $AB$ નું વિભાજન અનુક્રમે $1:3$ ના ગુણોત્તરમાં અંતઃવિભાજન અને બહિર્વિભાજન કરે છે,તો $3|AB|=$

$(a \cdot i)i + (a \cdot j)j + (a \cdot k)k = $

જો $C$ એ $\overline{AB}$ નું મધ્યબિંદુ હોય અને $P$ એ $\overline{AB}$ પર ન હોય તેવું કોઈ બિંદુ હોય,તો નીચેનામાંથી કયું સત્ય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo