એક શહેરમાં,$20\%$ લોકો અંગ્રેજી સમાચારપત્ર વાંચે છે,$40\%$ લોકો હિન્દી સમાચારપત્ર વાંચે છે અને $5\%$ લોકો બંને સમાચારપત્ર વાંચે છે. તો બંનેમાંથી એક પણ સમાચારપત્ર ન વાંચતા લોકોની ટકાવારી કેટલી છે ($\%$ માં)?

  • A
    $60$
  • B
    $35$
  • C
    $25$
  • D
    $45$

Explore More

Similar Questions

ધારો કે $A, B, C$ એ ગણ $S$ ના ત્રણ અરિક્ત ઉપગણો છે. ધારો કે $(A \cap C) \cup (B \cap C^{\prime}) = \phi$, જ્યાં $C^{\prime}$ એ $S$ માં ગણ $C$ નો પૂરક ગણ દર્શાવે છે. તો:

$1$ થી $1000$ સુધીની એવી પૂર્ણાંક સંખ્યાઓ કેટલી છે જે $2$ અથવા $3$ વડે વિભાજ્ય હોય?

$1$ થી $90$ ની વચ્ચે $6$ અથવા $8$ વડે વિભાજ્ય હોય તેવી સંખ્યા યાદચ્છિક રીતે પસંદ કરવાની સંભાવના કેટલી છે?

જો $A = \{1, 2, 3, 4, 5, 6\}$ હોય,તો $A$ ના ઓછામાં ઓછા બે ઘટકો ધરાવતા ઉપગણોની સંખ્યા કેટલી થાય?

એક સંસ્થાએ ઇવેન્ટ $A$ માં $48$ મેડલ,ઇવેન્ટ $B$ માં $25$ મેડલ અને ઇવેન્ટ $C$ માં $18$ મેડલ આપ્યા. જો આ મેડલ કુલ $60$ પુરુષોને આપવામાં આવ્યા હોય અને માત્ર $5$ પુરુષોને ત્રણેય ઇવેન્ટમાં મેડલ મળ્યા હોય,તો કેટલા પુરુષોને ત્રણમાંથી બરાબર બે ઇવેન્ટમાં મેડલ મળ્યા?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo