એક સ્પર્ધામાં $A, B$ અને $C$ ભાગ લઈ રહ્યા છે. $A$ જીતે તેની સંભાવના $B$ કરતા બમણી છે, અને $B$ જીતે તેની સંભાવના $C$ કરતા બમણી છે, તો $A$ હારે તેની સંભાવના કેટલી?

  • A
    $\frac{1}{7}$
  • B
    $\frac{2}{7}$
  • C
    $\frac{4}{7}$
  • D
    $\frac{3}{7}$

Explore More

Similar Questions

એક કાર $72 ~km/h$ ની ઝડપે ટેકરી તરફ જઈ રહી છે. કાર ટેકરીથી $1800 ~m$ ના અંતરે હોર્ન વગાડે છે. જો $10 ~s$ પછી પડઘો સંભળાય,તો ધ્વનિની ઝડપ ($m/s$ માં) કેટલી હશે?

$20 \text{ mL}$ $0.1 \text{ M}$ એસિટિક એસિડને $50 \text{ mL}$ પોટેશિયમ એસિટેટ સાથે મિશ્ર કરવામાં આવે છે. $27^\circ \text{C}$ તાપમાને એસિટિક એસિડનો $K_a = 1.8 \times 10^{-5}$ છે. જો મિશ્રણનો $pH$ $4.8$ હોય,તો પોટેશિયમ એસિટેટની સાંદ્રતા ગણો. ($\text{ M}$ માં)

અનાવૃત બીજધારી વનસ્પતિઓમાં સત્યફળનો અભાવ હોય છે કારણ કે .........

જો $\hat{i}+2 \hat{j}+3 \hat{k}$ અને $3 \hat{i}+2 \hat{j}+\hat{k}$ એ સમાંતરબાજુ ચતુષ્કોણની બાજુઓ હોય, તો સમાંતરબાજુ ચતુષ્કોણના એક વિકર્ણને સમાંતર એકમ સદિશ કયો છે?

$X$-અક્ષને સમાંતર અને વર્તુળ $x^2+y^2-6x-4y-12=0$ ને સ્પર્શતી રેખાઓની જોડનું સમીકરણ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo