એક કાલ્પનિક બોહર હાઇડ્રોજન પરમાણુમાં, જો ઇલેક્ટ્રોનનું દળ બમણું કરવામાં આવે, તો પ્રથમ કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલી હશે ($\text{ eV}$ માં)?

  • A
    $-27.2$
  • B
    $-13.6$
  • C
    $-6.8$
  • D
    $-3.4$

Explore More

Similar Questions

$H$-પરમાણુની $n^{th}$ કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ભ્રમણ આવૃત્તિ કોના પ્રમાણમાં હોય છે?

હાઇડ્રોજનના ગ્રાઉન્ડ સ્ટેટમાં ઇલેક્ટ્રોનની ઝડપ અને શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપનો ગુણોત્તર કેટલો છે?

હાઇડ્રોજનની પ્રથમ કક્ષાની ત્રિજ્યા $r_{H}$ છે અને ગ્રાઉન્ડ સ્ટેટમાં ઉર્જા $-13.6 \text{ eV}$ છે. હાઇડ્રોજન પરમાણુની જેમ પ્રોટોનની આસપાસ ફરતા $207 m_e$ દળ ધરાવતા $\mu^{-}$-કણને ધ્યાનમાં લેતા,પ્રથમ કક્ષામાં પ્રોટોન અને $\mu^{-}$-ના સંયોજનની ઉર્જા અને ત્રિજ્યા અનુક્રમે કેટલી હશે? (ન્યુક્લિયસ સ્થિર છે તેમ ધારો)

$H$-પરમાણુના બોહર નમૂનામાં,કોઈ પણ કક્ષામાં રહેલા ઈલેક્ટ્રોનની ગતિ ઊર્જા મુખ્ય ક્વોન્ટમ આંક $n$ પર કેવી રીતે આધાર રાખે છે?

જો એક ઇલેક્ટ્રોન $1^{st}$ કક્ષામાંથી $3^{rd}$ કક્ષામાં કૂદકો મારે,તો તે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo