એક સ્લિટ વિવર્તન ભાતમાં, વપરાયેલ પ્રકાશની તરંગલંબાઇ $628 \text{ nm}$ છે અને સ્લિટની પહોળાઈ $0.2 \text{ mm}$ છે. મધ્યસ્થ અધિક્તમની કોણીય પહોળાઈ $\alpha \times 10^{-2} \text{ ડિગ્રી}$ છે. $\alpha$ નું મૂલ્ય . . . . . . છે. ($\pi = 3.14$ લો)

  • A
    $18$
  • B
    $36$
  • C
    $40$
  • D
    $72$

Explore More

Similar Questions

એક સ્લિટના ફ્રોનહોફર વિવર્તન ભાતમાં કેન્દ્રીય અધિક્તમની કોણીય પહોળાઈ માપવામાં આવે છે. સ્લિટને $6000 \ \mathring A$ તરંગલંબાઇના પ્રકાશ વડે પ્રકાશિત કરવામાં આવે છે. જ્યારે સ્લિટને બીજી તરંગલંબાઇના પ્રકાશ વડે પ્રકાશિત કરવામાં આવે છે,ત્યારે કોણીય પહોળાઈમાં $30\%$ નો ઘટાડો થાય છે. આ પ્રકાશની તરંગલંબાઇ ...... $\mathring A$ હશે.

એક પડદો એક સિંગલ સ્લિટથી $50 \ cm$ દૂર રાખવામાં આવ્યો છે,જે $600 \ nm$ તરંગલંબાઇના પ્રકાશથી પ્રકાશિત થાય છે. જો વિવર્તન ભાતમાં $1^{st}$ અને $3^{rd}$ ન્યૂનતમ વચ્ચેનું અંતર $3 \ mm$ હોય,તો સ્લિટની પહોળાઈ કેટલી હશે ($mm$ માં)?

$6000 \times 10^{-8} \; cm$ તરંગલંબાઈ ધરાવતો દ્રશ્ય પ્રકાશ એક સ્લિટ પર લંબરૂપે આપાત થાય છે અને વિવર્તન ભાત રચે છે. એવું જોવા મળે છે કે બીજું વિવર્તન ન્યૂનતમ મધ્યસ્થ અધિકતમથી $60^{\circ}$ ના ખૂણે છે. જો પ્રથમ ન્યૂનતમ $\theta_{1}$ ખૂણે મળતું હોય,તો $\theta_{1}$ નું મૂલ્ય આશરે .....$^{\circ}$ હશે.

જ્યારે પીળા પ્રકાશને વાદળી પ્રકાશ દ્વારા બદલવામાં આવે ત્યારે વિવર્તન ભાત (diffraction pattern) માં શું ફેરફાર થશે? શલાકાઓ કેવી બનશે?

$2 \ mm$ પહોળાઈની એક સાંકડી સ્લિટને $500 \ nm$ તરંગલંબાઈના એકવર્ણી પ્રકાશ વડે પ્રકાશિત કરવામાં આવે છે. જો સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર $1 \ m$ હોય,તો પ્રથમ ન્યૂનતમ (minima) વચ્ચેનું અંતર કેટલું હશે ($mm$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo