સમબાજુ ચતુષ્કોણ $ABCD$ માં,$AC = 12$ અને $BD = 16$ છે. સમબાજુ ચતુષ્કોણ $ABCD$ ની પરિમિતિ શોધો.

  • A
    $50$
  • B
    $60$
  • C
    $40$
  • D
    $10$

Explore More

Similar Questions

સમબાજુ ચતુષ્કોણ $ABCD$ માં,$AC = 16$ અને $BD = 30$ છે. તેની પરિમિતિ શોધો.

$\Delta ABC$ માં,$m\angle B = 90^{\circ}$ અને $\overline{BE}$ મધ્યગા છે. જો $AB = 15$ અને $BE = 8.5$ હોય,તો $BC$ શોધો.

$\Delta ABC$ માં,$m \angle B = 90^{\circ}$ અને $\overline{BM}$ એ કર્ણ $\overline{AC}$ પરનો વેધ છે. જો $AM = 2x$,$BM = 3x + 5$ અને $CM = 8x$ હોય,તો $x$ ની કિંમત શોધો.

$\Delta ABC$ માં,$A-M-B$,$A-N-C$ અને $\overline{MN} \parallel \overline{BC}$ છે. જો $AM = x$,$MB = x-2$,$AN = x+2$ અને $NC = x-1$ હોય,તો $x$ ની કિંમત શોધો.

સાબિત કરો કે કોઈપણ બહિર્મુખ ચતુષ્કોણની બાજુઓના મધ્યબિંદુઓ એક સમાંતરબાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo