ધારો કે $f: R \rightarrow R$ એ $f(x) = 2x - 1$ તરીકે વ્યાખ્યાયિત છે અને $g: R - \{1\} \rightarrow R$ એ $g(x) = \frac{x - 1/2}{x - 1}$ તરીકે વ્યાખ્યાયિત છે. તો સંયોજિત વિધેય $f(g(x))$ શું છે?

  • A
    વ્યાપ્ત છે પણ એક-એક નથી
  • B
    એક-એક અને વ્યાપ્ત બંને છે
  • C
    એક-એક છે પણ વ્યાપ્ત નથી
  • D
    એક-એક કે વ્યાપ્ત નથી

Explore More

Similar Questions

ધારો કે $f$ અને $g$ એ બે વિધેયો છે જે $f(x) = \begin{cases} x+1, & x < 0 \\ |x-1|, & x \geq 0 \end{cases}$ અને $g(x) = \begin{cases} x+1, & x < 0 \\ 1, & x \geq 0 \end{cases}$ દ્વારા વ્યાખ્યાયિત છે. તો $(g \circ f)(x)$ એ

જો $f(x) = x^3 - x$ અને $g(x) = \sin^2 x$ હોય,તો $f\left(g\left(\frac{\pi}{6}\right)\right) = $

ધારો કે $S, T, U$ ત્રણ અરિક્ત ગણો છે અને $f: S \rightarrow T, g: T \rightarrow U$ એવા વિધેયો છે કે જેથી $g \circ f: S \rightarrow U$ વ્યાપ્ત વિધેય છે. તો,

જો $f(x) = \frac{\alpha x}{x + 1}, x \neq -1$ હોય,તો $\alpha$ ની કઈ કિંમત માટે $f(f(x)) = x$ થાય?

જો $f(x) = \frac{1}{1 - x}$ હોય,તો સંયોજિત વિધેય $f[f\{ f(x)\} ]$ નું વિકલન શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo