ધારો કે $A = (a_{ij})_{1 \leq i, j \leq 3}$ એ $3 \times 3$ વ્યસ્ત શ્રેણિક છે જ્યાં દરેક $a_{ij}$ એ વાસ્તવિક સંખ્યા છે. શ્રેણિક $A$ ના વ્યસ્તને $A^{-1}$ વડે દર્શાવો. જો $1 \leq i \leq 3$ માટે $\sum_{j=1}^3 a_{ij} = 1$ હોય,તો:

  • A
    $A$ ના વિકર્ણ ઘટકોનો સરવાળો $1$ છે
  • B
    $A^{-1}$ ની દરેક હારનો સરવાળો $1$ છે
  • C
    $A^{-1}$ ની દરેક હાર અને દરેક સ્તંભનો સરવાળો $1$ છે
  • D
    $A^{-1}$ ના વિકર્ણ ઘટકોનો સરવાળો $1$ છે

Explore More

Similar Questions

જો $A = \begin{bmatrix} 0 & 1 & 2 \\ 1 & 2 & 3 \\ 3 & a & 1 \end{bmatrix}$ અને $A^{-1} = \frac{1}{2} \begin{bmatrix} 1 & -1 & 1 \\ -8 & 6 & 2c \\ 5 & -3 & 1 \end{bmatrix}$ હોય,તો $a$ અને $c$ ની કિંમતો અનુક્રમે શું થાય?

જો $A = \begin{bmatrix} 1 & -1 & 1 \\ 2 & 1 & -3 \\ 1 & 1 & 1 \end{bmatrix}$,$10B = \begin{bmatrix} 4 & 2 & 2 \\ -5 & 0 & \alpha \\ 1 & -2 & 3 \end{bmatrix}$ અને $B$ એ શ્રેણિક $A$ નો વ્યસ્ત શ્રેણિક હોય,તો $\alpha$ ની કિંમત . . . . . . થાય.

યોગ્ય કક્ષાના બે વ્યસ્ત શ્રેણિકો $A$ અને $B$ માટે,$(AB)^{-1}$ નું મૂલ્ય શું થાય?

$\begin{bmatrix} 1 & 2 & 3 \\ 0 & 1 & 2 \\ 0 & 0 & 1 \end{bmatrix}$ નો વ્યસ્ત શ્રેણિક શોધો.

જો $|A| = -3$ અને $A^{-1} = \begin{bmatrix} 1 & 0 & 0 \\ -1 & \frac{1}{3} & 0 \\ 3 & \frac{2}{3} & -1 \end{bmatrix}$ હોય,તો $(\operatorname{adj} A)$ શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo