ધારો કે $a$ અને $b$ બે ભિન્ન ધન વાસ્તવિક સંખ્યાઓ છે. એક $GP$ જેનું પ્રથમ પદ $a$ અને ત્રીજું પદ $b$ છે,તેનું $11$મું પદ એ બીજા $GP$ ના $p$મા પદ જેટલું છે,જેનું પ્રથમ પદ $a$ અને પાંચમું પદ $b$ છે. તો $p$ ની કિંમત શોધો.

  • A
    $20$
  • B
    $25$
  • C
    $21$
  • D
    $24$

Explore More

Similar Questions

જો $y = x + x^2 + x^3 + \dots \infty$ હોય,તો $x = $

જો $a, b, c, d$ સમગુણોત્તર શ્રેણીમાં હોય,તો $(a^3 + b^3)^{-1}, (b^3 + c^3)^{-1}, (c^3 + d^3)^{-1}$ કઈ શ્રેણીમાં હશે?

જો $y = x^{1/3} \cdot x^{1/9} \cdot x^{1/27} \cdot \dots \infty$ હોય,તો $y = \dots$

જો $x^3-42x^2+336x-512=0$ ના બીજ વધતી જતી ભૂમિતિ શ્રેણીમાં હોય,તો તેનો સામાન્ય ગુણોત્તર કેટલો થાય ($:1$ માં)?

જો $0 < x < \pi$ માટે $1 + \sin x + \sin^2 x + \dots \infty = 4 + 2\sqrt{3}$ હોય,તો:

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo