ધારો કે $\vec{u} = 2\hat{i} + 3\hat{j} + \hat{k}$,$\vec{v} = -3\hat{i} + 2\hat{j}$ અને $\vec{w} = \hat{i} - \hat{j} + 4\hat{k}$ છે. તો નીચેનામાંથી કયું વિધાન સત્ય છે?

  • A
    $\vec{u}$ એ $\vec{v}$ ને લંબ છે પણ $\vec{w}$ ને નહીં
  • B
    $\vec{v}$ એ $\vec{w}$ ને લંબ છે પણ $\vec{u}$ ને નહીં
  • C
    $\vec{w}$ એ $\vec{u}$ ને લંબ છે પણ $\vec{v}$ ને નહીં
  • D
    $\vec{u}$ એ $\vec{v}$ અને $\vec{w}$ બંનેને લંબ છે

Explore More

Similar Questions

ધારો કે $\bar{a} = a_1 \hat{i} + a_2 \hat{j} + a_3 \hat{k}$,જ્યાં $a_1, a_2, a_3$ અને $|\bar{a}|$ સંમેય સંખ્યાઓ છે. જો $\bar{a}$ એ $\bar{b} = \sqrt{2} \hat{i} + 3 \sqrt{2} \hat{j} + 4 \hat{k}$ સાથે $45^{\circ}$ નો ખૂણો બનાવે,તો $\bar{a}$ કયા સમતલમાં આવેલું છે?

જો $|a+b|=|a-b|$ હોય,તો

જો $p = i - 2j + 3k$ અને $q = 3i + j + 2k$ હોય,તો $r$ ની દિશામાંનો સદિશ જે $p$ અને $q$ નું સુરેખ સંયોજન હોય અને $q$ ને લંબ હોય તે શોધો.

$\overline{u}, \overline{v}, \overline{w}$ ત્રણ સદિશો છે કે જેથી $|\overline{u}|=1, |\overline{v}|=2, |\overline{w}|=3$. જો $\overline{v}$ નો $\overline{u}$ પરનો પ્રક્ષેપ એ $\overline{w}$ નો $\overline{u}$ પરના પ્રક્ષેપ જેટલો હોય અને $\overline{v}, \overline{w}$ પરસ્પર લંબ હોય,તો $|\overline{u}-\overline{v}+\overline{w}|=$

ચતુષ્કોણ $ABCD$ માં, $\measuredangle A = \frac{2\pi}{3}$ અને $\vec{AC}$ એ ખૂણા $A$ નો દ્વિભાજક છે. જો $15|\vec{AC}| = 5|\vec{AD}| = 3|\vec{AB}|$ હોય, તો $\vec{AB}$ અને $\vec{BC}$ વચ્ચેનો ખૂણો શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo