ધારો કે $g(x) \neq 0, g^{\prime}(x) \neq 0, f(x) \neq 0, f^{\prime}(x) \neq 0$. જો $F(x)=f(x) g(x)$, $G(x)=f^{\prime}(x) g^{\prime}(x)$, $F^{\prime}(x)=G(x) H(x)$ અને $F^{\prime}(x)=F(x) K(x)$ હોય, તો $H(x)+K(x)=$

  • A
    $\frac{f^{\prime}}{f}+\frac{f}{f^{\prime}}+\frac{g}{g^{\prime}}$
  • B
    $\frac{f^{\prime}}{f}+\frac{g}{g^{\prime}}+\frac{g^{\prime}}{g}$
  • C
    $\frac{f^{\prime} g^{\prime}+f g}{f f^{\prime} g g^{\prime}}$
  • D
    $\frac{f^{\prime}}{f}+\frac{g}{g^{\prime}}+\frac{f}{f^{\prime}}+\frac{g^{\prime}}{g}$

Explore More

Similar Questions

જો $f(x)$ એ યુગ્મ વિધેય હોય અને $f^{\prime}(x)$ અસ્તિત્વ ધરાવતું હોય,તો $f^{\prime}(e) + f^{\prime}(-e)$ ની કિંમત શું થાય?

$\sqrt{x}$ ની સાપેક્ષમાં $e^x$ નું વિકલન શું થાય?

ધારો કે $f$ અને $g$ એ $R$ પર વિકલનીય વિધેયો છે જેથી $f \circ g$ એ તદેવ વિધેય છે. જો કોઈ $a, b \in R$ માટે,$g^{\prime}(a) = 5$ અને $g(a) = b$ હોય,તો $f^{\prime}(b)$ ની કિંમત કેટલી થાય?

જો $0 < t < \frac{\pi}{2}$ માટે $f(t) = \frac{1 + \operatorname{cosec} t}{1 - \operatorname{cosec} t}$ અને $f^{\prime}(t) = f(t) g(t)$ હોય,તો $g(t) =$

અચળ $a$ માટે,$\frac{d}{d x}\left(x^{x}+x^{a}+a^{x}+a^{a}\right)$ શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo