ધારો કે $a = \sin^2 x \hat{i} + \cos^2 x \hat{j} + \hat{k}$, જ્યાં $x \in R$. જો સદિશોની જોડી $(a, \hat{i})$, $(a, \hat{j})$, અને $(a, \hat{k})$ એ $3$ અલગ-અલગ સમાંતરબાજુ ચતુષ્કોણની પાસપાસેની બાજુઓ હોય અને $A$ એ આ સમાંતરબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળના વર્ગોનો સરવાળો હોય, તો $A$ કયા અંતરાલમાં આવે છે?

  • A
    $(0, 1)$
  • B
    $[3, 4]$
  • C
    $[0, 2]$
  • D
    $[1, 2]$

Explore More

Similar Questions

જો $|\vec{a}|=13, |\vec{b}|=5$ અને $\vec{a} \cdot \vec{b}=60$ હોય,તો $|\vec{a} \times \vec{b}|=$

જો $a(\vec{\alpha} \times \vec{\beta}) + b(\vec{\beta} \times \vec{\gamma}) + c(\vec{\gamma} \times \vec{\alpha}) = \overrightarrow{0}$, જ્યાં $a, b, c$ શૂન્યતર અદિશ છે, તો સદિશો $\vec{\alpha}, \vec{\beta}, \vec{\gamma}$ એ

ધારો કે $\vec{a}=\alpha \hat{i}+\hat{j}+\beta \hat{k}$ અને $\vec{b}=3 \hat{i}-5 \hat{j}+4 \hat{k}$ બે સદિશો છે,જેથી $\vec{a} \times \vec{b}=-\hat{i}+9 \hat{j}+12 \hat{k}$ થાય. તો $\vec{b}-2 \vec{a}$ નો $\vec{b}+\vec{a}$ પરનો પ્રક્ષેપ કેટલો થાય?

જો $(\vec{a}+3 \vec{b})$ એ $(7 \vec{a}-5 \vec{b})$ ને લંબ હોય અને $(\vec{a}-4 \vec{b})$ એ $(7 \vec{a}-2 \vec{b})$ ને લંબ હોય,તો $\vec{a}$ અને $\vec{b}$ વચ્ચેનો ખૂણો (ડિગ્રીમાં) $......$ છે.

જો $\bar{a}, \bar{b}, \bar{c}$ ત્રણ એકમ સદિશો હોય કે જેથી $|\bar{a}-\bar{b}|^2+|\bar{b}-\bar{c}|^2+|\bar{c}-\bar{a}|^2=15$,તો $|\bar{a}-\bar{b}-\bar{c}|^2-4(\bar{b} \cdot \bar{c})=$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo