ધારો કે $L$ એ સમતલો $2x+3y+z=1$ અને $x+3y+2z=1$ ની છેદરેખા છે. જો $L$ એ ધન $x$-અક્ષ સાથે $\alpha$ ખૂણો બનાવતી હોય,તો $\cos \alpha$ ની કિંમત શોધો.

  • A
    $\frac{1}{\sqrt{2}}$
  • B
    $\frac{1}{\sqrt{3}}$
  • C
    $1$
  • D
    $\frac{1}{2}$

Explore More

Similar Questions

બિંદુ $(2, 3, 1)$ માંથી પસાર થતી અને સમતલો $x - 2y - z + 5 = 0$ અને $x + y + 3z = 6$ ની છેદરેખાને સમાંતર રેખાનું સમીકરણ શોધો.

જો બિંદુ $(1, \alpha, \beta)$ રેખાઓ $\frac{x+2}{-3}=\frac{y-2}{4}=\frac{z-5}{2}$ અને $\frac{x+2}{-1}=\frac{y+6}{2}, z=1$ વચ્ચેના ટૂંકા અંતરની રેખા પર આવેલું હોય,તો $\alpha+\beta=$

ધારો કે $Q$ અને $R$ એ બિંદુ $P(a, a, a)$ માંથી રેખાઓ $x=y, z=1$ અને $x=-y, z=-1$ પર દોરેલા લંબના લંબપાદ છે. જો $\angle QPR$ કાટખૂણો હોય,તો $12a^2$ ની કિંમત શોધો.

એક રેખા જેના દિક્કોસાઈનો સમાન છે તે બિંદુ $P(2, -1, 2)$ માંથી પસાર થાય છે અને યામાક્ષો સાથે સમાન ખૂણો બનાવે છે. આ રેખા સમતલ $2x + y + z = 9$ ને બિંદુ $Q$ આગળ મળે છે. રેખાખંડ $PQ$ ની લંબાઈ શોધો.

Difficult
View Solution

સમતલ $\vec{r} \cdot(2 \hat{i}-\hat{j}+\hat{k})+3=0$ માં $\hat{i}+3 \hat{j}+4 \hat{k}$ સ્થાન સદિશ ધરાવતા બિંદુનું પ્રતિબિંબ શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo