ધારો કે $N$ એ $100$ થી મોટી પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે. સંબંધ $R$ ને $N$ પર આ રીતે વ્યાખ્યાયિત કરો: $R = \{(x, y) \in N \times N : x \text{ અને } y \text{ સંખ્યાઓ ઓછામાં ઓછા બે સામાન્ય ભાજકો ધરાવે છે}\}.$ તો $R$ એ-

  • A
    સ્વવાચક,સંમિત અને પરંપરિત સંબંધ છે
  • B
    સંમિત,પરંપરિત અને સ્વવાચક નથી
  • C
    સ્વવાચક,પરંપરિત અને સંમિત નથી
  • D
    સ્વવાચક,સંમિત અને પરંપરિત નથી

Explore More

Similar Questions

ગણ $A = \{3, 4, 5\}$ પર સંબંધ $S = \{(3,3), (4,4)\}$ એ . . . . . . છે.

ધારો કે $A = \{2, 3, 4\}$ અને $B = \{8, 9, 12\}$ છે. તો સંબંધ $R = \{((a_1, b_1), (a_2, b_2)) \in (A \times B) \times (A \times B) : a_1 \text{ એ } b_2 \text{ ને ભાગે છે અને } a_2 \text{ એ } b_1 \text{ ને ભાગે છે}\}$ માં ઘટકોની સંખ્યા શોધો.

ગણ $A$ પરનો ખાલી સંબંધ (empty relation) એ

ધારો કે ગણ $\{a, b, c, d, e, f\}$ પરના તમામ સંબંધો $R$ નો ગણ $S$ છે,જ્યાં $R$ સ્વવાચક (reflexive) અને સંમિત (symmetric) છે,અને $R$ માં બરાબર $10$ ઘટકો છે. તો $S$ માં રહેલા ઘટકોની સંખ્યા $...$ છે.

ધારો કે $R = \{(3, 3), (5, 5), (9, 9), (12, 12), (5, 12), (3, 9), (3, 12), (3, 5)\}$ એ ગણ $A = \{3, 5, 9, 12\}$ પરનો સંબંધ છે. તો,$R$ એ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo