ધારો કે એક એકમ સદિશ $\hat{OP}$ એ યામ અક્ષો $OX, OY, OZ$ ની ધન દિશાઓ સાથે અનુક્રમે $\alpha, \beta, \gamma$ ખૂણા બનાવે છે,જ્યાં $\beta \in (0, \frac{\pi}{2})$. જો $\hat{OP}$ એ બિંદુઓ $(1, 2, 3)$,$(2, 3, 4)$ અને $(1, 5, 7)$ માંથી પસાર થતા સમતલને લંબ હોય,તો નીચેનામાંથી કયું સત્ય છે?

  • A
    $\alpha \in (\frac{\pi}{2}, \pi)$ અને $\gamma \in (\frac{\pi}{2}, \pi)$
  • B
    $\alpha \in (0, \frac{\pi}{2})$ અને $\gamma \in (0, \frac{\pi}{2})$
  • C
    $\alpha \in (\frac{\pi}{2}, \pi)$ અને $\gamma \in (0, \frac{\pi}{2})$
  • D
    $\alpha \in (0, \frac{\pi}{2})$ અને $\gamma \in (\frac{\pi}{2}, \pi)$

Explore More

Similar Questions

જો બિંદુ $(1, -2, 3)$ નું સમતલ $x + 2y - 3z + 10 = 0$ થી રેખા $\frac{x-1}{3} = \frac{2-y}{m} = \frac{z+3}{1}$ ને સમાંતર માપેલું અંતર $\sqrt{\frac{7}{2}}$ હોય,તો $|m|$ ની કિંમત ....... થાય.

જો $\hat{i}+\hat{j}+\hat{k}$, $2\hat{i}-\hat{k}$ અને ઉગમબિંદુમાંથી પસાર થતું સમતલ, $\hat{i}+3\hat{j}-2\hat{k}$ અને $\hat{i}-\hat{j}+3\hat{k}$ બિંદુઓમાંથી પસાર થતી રેખાને $A$ બિંદુએ મળે, તો $A=$

એક રેખા $L$ એ બિંદુ $A$ માંથી પસાર થાય છે જેનો સ્થાન સદિશ $\hat{i}+2 \hat{j}-3 \hat{k}$ છે અને તે સદિશ $2 \hat{i}+\hat{j}+2 \hat{k}$ ને સમાંતર છે. એક સમતલ $\pi$ એ બિંદુઓ $\hat{i}+\hat{j}+\hat{k}$ અને $\hat{i}-\hat{j}-\hat{k}$ માંથી પસાર થાય છે અને સદિશ $\hat{i}-2 \hat{j}$ ને સમાંતર છે. તો જે બિંદુએ આ સમતલ $\pi$ રેખા $L$ ને મળે છે તે બિંદુ કયું છે?

દર્શાવો કે બિંદુઓ $(\hat{i}-\hat{j}+3 \hat{k})$ અને $3(\hat{i}+\hat{j}+\hat{k})$ એ સમતલ $\vec{r} \cdot(5 \hat{i}+2 \hat{j}-7 \hat{k})+9=0$ થી સમાન અંતરે આવેલા છે અને તેની વિરુદ્ધ બાજુએ આવેલા છે.

ધારો કે $Q$ એ બિંદુ $P(7, -2, 13)$ માંથી $\frac{x+1}{6} = \frac{y-1}{7} = \frac{z-3}{8}$ અને $\frac{x-1}{3} = \frac{y-2}{5} = \frac{z-3}{7}$ રેખાઓ ધરાવતા સમતલ પર દોરેલા લંબનો લંબપાદ છે. તો $(PQ)^{2}$ ની કિંમત ..... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo